કોલકાતામાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં જાણીતા સિંગર કેકેનું હાર્ટ એટેકથી નિધન

કેકેનું આખું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું

કેકેનો જન્મ દિલ્હીમાં થયો હતો

નાનપણમાં ડોક્ટર બનવા માગતા હતા કેકે

કેકેએ દિલ્હીની કિરોડીમસ કોલેજમાં અભ્યાસ કર્યો છે

1991માં કેકેએ બાળપણની મિત્ર સાથે લગ્ન કર્યા હતા

વર્ષ 1994માં કેકે પોતાની કેરિયર બનાવવા મુંબઈ આવ્યા હતા

કેકેને પહેલીવાર માચિસ ફિલ્મમાં બ્રેક મળ્યો હતો

તેમણે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં પણ ગીતો ગાયા હતા

ગાયક કૃષ્ણકુમાર કુન્નથના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે