જહાન્વી કપૂરની નવી તસવીરોએ તેમના ફેન્સના ધબકારા વધારી દીધા છે કુદરતા ખોળે જહાન્વી કપૂર એન્જોય કરી રહી છે બ્લૂ જીન્સ અને ક્રોપ ટોપમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી નવી તસવીરોમાં જહાન્વી બગીચામાં ઉભીને પોઝ આપી રહી છે ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપમાં અભિનેત્રી વધુ ગ્લેમરસ લાગી રહી છે જહાન્વી મીસ્ટર એન્ડ મીસીસ માહીમાં જોવા મળશે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે જહાન્વી પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલ અને ફેશન માટે જાણીતી અભિનેત્રી જહાન્વીને હરવા ફરવાનો ખુબ શોખ છે (All Photos-Instagram)