અગરતલાના એરપોર્ટનું નામ મહારાજા બીર બિક્રમ એરપોર્ટ છે.

નવું ટર્મિનલ હાલના એરપોર્ટના દક્ષિણ છેડે બાંધવામાં આવ્યું છે.

આ એરપોર્ટ બનાવવા 3400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

20 ચેક-ઇન કાઉન્ટર સાથે એક દિવસમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત 1,200 મુસાફરોને હેન્ડલ કરી શકશે.

નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન સાથે મહારાજા બીર બિક્રમ એરપોર્ટની ગણના દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં થઈ છે.