ખૂબ જ બોલ્ડ સાથે સાઉથની આ એક્ટ્રેસ

ખૂબ જ બોલ્ડ સાથે સાઉથની આ એક્ટ્રેસ

સાઉથની એકટ્રેસ નિધિ સુબ્બૈયા ખૂબ બોલ્ડ છે

નિધિ સુબ્બૈયા સાઉથની જાણીતી એક્ટ્રેસ અને મોડલ છે

તેનો જન્મ 16 ફેબ્રુઆરી 1987ના રોજ થયો છે

આજે નિધિ તેનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે

નિધિ પંચરંગી અને કૃષ્ણન મેરિજ સ્ટોરી જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે

નિધિએ ઓહ માય ગોડ અને અજબ ગજબ લેવી જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે

નિધિ અવારનવાર તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો ફેંસ સાથે શેર કરતી રહે છે

સોશિયલ મીડિયા પર નિધિના અનેક ફેંસ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ