ભોજપુરી એક્ટ્રે મોનાલિસા તેના કાતિલ લુકના કારણે ચર્ચામાં રહે છે.

નવા વર્ષના અવસરે મોનાલિસાએ મિત્રો અને પતિ સાથે મળીને પાર્ટી કરી

મોનાલિસા અને વિક્રાંતે એકથી એક ચઢીયાતા પોઝ આપ્યા

બ્લૂ શાઈની ડ્રેસમાં મોનાલિસાએ તેની કાતિલ અદાઓ બતાવી હતી

મોનાલિસા જ્યાં પણ જાય તેની અદાઓ દ્વારા છવાઈ જાય છે

મિત્રોને મોનાલીસાની તેના મિત્રો સાથેની તસવીરો લોકોને ખૂબ પસંદ આવી રહી છે

મોનાલિસાએ નવા વર્ષે મિત્રો સાથે મળીને માણેલી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

સોશિયલ મીડિયા પર મોનાલિસાના ફેંસ તેની નવી તસવીરો આવવાની રાહ જોતા હોય છે

મોનાલિસા પણ ફેંસ સાથે જોડાયેલા રહેલા તસવીરો શેર કરતી રહે છે

તમામ તસવીર સૌજન્યઃ aslimonalisa ઈન્સ્ટાગ્રામ