જામફળના સેવનના અનેક ફાયદા



કેટલીક બીમારીમાં પણ જામફળ ફાયદાકારક



જામફળમાં કેલેરી ઓછી અને ફાઇબર વધુ છે



વેઇટ લોસ માટે પણ આ ફળ કારગર છે



ડાયાબિટિસના દર્દી માટે પણ ફાયદાકારક



મરી સાથે ખાવાથી પાચનની સમસ્યા દૂર થાય છે



પાકેલું જામફળ ખાલી પેટે ખાવાથી કબજિયાત દૂર થશે



બાળકની કૃમિની સમસ્યામાં જામફળ ફાયદાકારક



જામફળના પાનને પીસીને આંખ નીચે લગાવો



આંખ નીચે ડાર્ક સર્કલ હશે તો દૂર થાય છે



જામફળના પાન ચાવવાથી મોંઢાની દુર્ગંધ દૂર થશે