અસુર સિઝન 2 - પહેલી સિઝનની સફળતા, હવે 2022માં આની બીજી સિઝન રિલીઝ થશે, વૂટ ઓટીટી પ્લેટફોર્મ આવશે સ્કેમ 2003: ધે ક્યૂરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ તેલગી- સ્કેમ 1992ની સફળતા બાદ જાન્યુઆરી 2022માં સ્કેમ 2003 આવી રહી છે મિર્ઝાપુર સિઝન -3 - સતત સફળતા બાદ હવે ત્રીજી સિઝન વર્ષ 2022માં રિલીઝ થશે, આને અમેઝૉન પ્રાઇમ જોઇ શકાશે કૉડ એમ સિઝન 2 - 2020માં પહેલા ભાગ બાદ હવે 2022માં બીજો ભાગ આવી રહ્યો છે રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ - અજય દેવગનની આ વેબસીરીઝ વર્ષ 2022માં ડિઝ્ની+હૉટસ્ટાર પર રિલીઝ થશે હીરામંડી - સંજય લીલા ભંસાળીની આ વેબસીરીઝ 2022માં રિલીઝ થશે, અને નેટફ્લિક્સ પર જોઇ શકાશે