Sapna Choudhary પોતાના ડાન્સના દમ પર સ્ટાર બની હતી

સપનાનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું છે

સપનાએ ક્યારેય હાર ન માની

તેમનો જન્મ 1990માં દિલ્હી નજીક મહિપાલપુરમાં થયો હતો

જ્યારે સપના માત્ર 18 વર્ષની હતી ત્યારે તેના માથા પરથી પિતાનો પડછાયો હટી ગયો હતો

પિતાના અવસાન બાદ પરિવારની સંભાળ લેવાની જવાબદારી સપના પર આવી ગઈ.

નાચ-ગાન કરીને પૈસા કમાવા લાગી

સપનાએ દિલ્હી હરિયાણાના વિસ્તારોમાં રાગિણીને ગાવાની અને ડાન્સ કરવાની શરૂઆત કરી.

સપનાનો પહેલો મ્યુઝિક વિડિયો 'સોલિડ બોડી રે' આવ્યો હતો જે ખૂબ જ હિટ સાબિત થયો હતો.

2017માં સપનાની લોકપ્રિયતા વધી જ્યારે તેને 'બિગ બોસ 11'માં જવાની તક મળી.

સપના વીરે દી વેડિંગ, નાનુ કી જાનુ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે

સપનાએ જાન્યુઆરી 2020માં હરિયાણવી સિંગર વીર સાહુ સાથે લગ્ન કર્યા છે.

તે ઓક્ટોબર 2020માં એક પુત્રની માતા પણ બની છે.