આમ્રપાલી દૂબે છે ભોજપૂરીની ટોપ એક્ટ્રેસ



આમ્રપાલીનું નામ ભોજપૂરીની ટોપ એક્ટ્રેસમાં સામેલ



2014માં ફિલ્મ ‘નિરહુઆ હિંદુસ્તાની’થી સિનેમામાં એન્ટ્રી કરી



પ્રથમ ફિલ્મમાં અલગ ઓળખ બનાવી



ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ



ચાહકો માટે તસવીરો શેર કરે છે



વધુ ફિલ્મો દિનેશ લાલ યાદવ નિરુહા સાથે



આમ્રપાલી દરેક ફિલ્મોના ગીતમાં ધૂમ મચાવે છે



એક્ટ્રેસનો આ અંદાજ ચાહકોને પસંદ આવે છે



ભોજપૂરી એક્ટ્રેસ આમ્રપાલીનો હોટ અંદાજ