હેમા માલિનીને જોઈ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે

73 વર્ષની વયે પણ તે ખૂબસુરત અને ફિટ લાગે છે

હેમા રેગ્યુલર જિમ કે હેવી એક્સરસાઇઝ કરતી નથી

હેમાના કહેવા મુજબ તેનું ખાન-પાન જ સ્વસ્થ રાખે છે

ફિટનેસના સૌથી મોટા મૂળ મંત્રને તે પ્યોર વેજિટેરિયન હોવાનુ માને છે

તેના ડાયટ રૂટિનમાં સમયસર ખાવા પીવાનું સામેલ છે

હેમા માલિની સપ્તાહમાં બે દિવસ ઉપવાસ રાખે છે

તેના ભોજનમાં કેલેરી અને ફેટની માત્રા ઓછી હોય છે

હેમા ખાંડનો ઉપયોગ ન બરાબર કરે છે

હેમા ખાંડનો ઉપયોગ ન બરાબર કરે છે

ગ્લોઇંગ સ્કીન માટે તે દિવસમાં બે વખત મધ અને લીંબુ યુક્ત હુંફાળું પાણી પીવે છે