ભોજનની સાથે મેલેનિન મિક્સ થવાથી ત્વચા હેલ્ધી રહે છે



પીત્તળના વાસણમાં રાખેલ પાણી પીવાના ફાયદા



દમ શ્વાસ અસ્થમાનની સમસ્યા દૂર થાય છે



પીત્તળના વાસણમાં રસોઇ કરવાના ફાયદા



ભોજનમાં ઝિંક ભળે છે, જે લોહીની શુદ્ધ કરે છે



પીત્તળમાં બનાવેલ ભોજન પ્રાકૃતિક તેલ છોડે છે



જેનાથી ભોજન વધુ સ્વાદિષ્ટ બને છ



પીતળના જગમાં આખી રાત પાણી ભરી રાખો



આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી થશે ફાયદો



આ પાણીથી રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો



પરંતુ સારી ગુણવત્તાયુક્ત જ વાસણ ખરીદો



જેમાં ઉચ્ચ ટીન કોટિંગ હોય તે જ ખરીદો