સલમાન ખાનનો આજે 57મો જન્મદિવસ છે.



સંઘર્ષના સમયમાં પિતાના નામનો નથી લીધો સહારો



સલમાન ખાનને ચાઇનીઝ ડિશ ખૂબ જ પસંદ છે



1988માં બીવી હોતો ઐસી ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ



કેટરિયના કેફની ફિલ્મો નથી જોતા સલમાન ખાન



મૈને પ્યાર કિયા રિલિઝના 6 મહિના બાદ હતા બેરોજગાર



સલમાન ખાને ચંદ્રમુખી અને વીર ફિલ્મ લખી છે



સલમાનની ફેવરિટ અભિનેત્રી હેમામાલિની છે



પેઇન્ટિંગ સ્વિમિંગનો અને રાઇટિંગનો શોખ છે