રશ્મિકા મંદાના પોતાની સુંદરતા જાળવી રાખવા માટે કેમિકલનો ઉપયોગ કરતી નથી અભિનેત્રી તેના ચહેરા પર વિટામિન સી સીરમનો ઉપયોગ કરે છે. તે નિયમિતપણે તેના ચહેરા પર ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. તે સતત વાળમાં કાંસકો કરે છે જેથી વાળ ખરવાની સમસ્યા ન થાય. રશ્મિકા તેની બ્યુટી પ્રોડક્ટ્સને લઈને ખૂબ જ ગંભીર છે તે તેના ચહેરા અને વાળમાં એલોવેરા જેલનો ઉપયોગ કરે છે. તે ચમકતી ત્વચા માટે ચોખા અને હળદરની પેસ્ટ લગાવે છે તે હંમેશા તેના ચહેરા પર ઠંડુ પાણી વાપરે છે. સ્વસ્થ ત્વચા માટે રશ્મિકા ફેસ યોગા પણ કરે છે વર્કઆઉટ પણ રશ્મિકાની હેલ્ધી સ્કિનમાં ઘણી મદદ કરે છે. જરૂર પડે ત્યારે જ રશ્મિકા મેકઅપનો ઉપયોગ કરે છે