સ્લો કમ્પ્યુટરની સ્પીડ વધારવાની ટીપ્સ

આપ કમ્પ્યુટરની સ્લો સ્પીડથી પરેશાન છો?

આ કારણો કમ્પ્યુટરની સ્પીડ સ્લો કરવા માટે જવાબદાર

એક સાથે વધુ ટેબ્સ ન ખોલો તેની અસર રૈમ પર પડે છે

કમ્પ્યુટરમાં એવા પ્રોગ્રામ હશે જેનો ઉપયોગ નથી કરતા

આવા પ્રોગ્રામ બેકગ્રાઉન્ડમાં ચાલતા રહે છે

કમ્પ્યુટરના રિસોર્સ પર તેની અસર પણ પડે છે

Ctrl+shift+Esc દબાવીને એક વસ્તુને ચેક કરો

બેકગ્રાઉન્ડમાં ક્યાં ક્યાં પ્રોગ્રામ ચાલે છે

મધરબોર્ડની ક્ષમતાને ધ્યાનમાં રાખી રૈમ અપગ્રેડ કરો

કમ્પ્યુટર એક્સ્પર્ટ પાસે જ રૈમને અપડેટ કરવો