ક્રિષ્ના શ્રોફની મોહક શૈલી ક્રિષ્ના શ્રોફ પોતાની તસવીરોથી ચાહકોનું દિલ લૂટી લે છે ટાઈગરની બહેન આ અંદાજમાં જોવા મળી હતી ક્રિષ્ના શ્રોફની ગ્લેમરસ તસવીરો પર ચાહકો તેમનો પ્રેમ વરસાવે છે ક્રિષ્ના શ્રોફના આ ફોટો પર ચાહકો ફીદા થઈ ગયા ફોટામાં ગ્લેમર ટેમ્પર ક્રિષ્ના શ્રોફ બોલિવૂડ સુપરસ્ટાર જેકી શ્રોફની પુત્રી છે ક્રિષ્ના શ્રોફ ફિટનેસના મામલે હંમેશા એક્ટિવ રહે છે તે દરરોજ તેના 6 પેક એબ્સ ફ્લોન્ટ કરે છે. તે અવારનવાર એક્સરસાઇઝ કરતી વખતે ફેન્સ સાથે તેના ફોટા શેર કરતી રહે છે.