તારા સુતારિયા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તારા સુતારિયાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો ક્લિક કરી છે

તારાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સફેદ સ્કર્ટમાં તસવીરો શેર કરી છે

તારા ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે

તારા સુતારિયાએ અગાઉ મેરિલીન મનરોથી પ્રેરિત સ્ટ્રેપલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ

તારા સુતારિયાએ તેની ફિલ્મ 'હીરોપંતી 2' ના પ્રમોશન દરમિયાન આ ડ્રેસ પહેર્યો હતો

તારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તેણી પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે

તારા સુતારીયાની સ્ટાઈલ જોઈને બધા તેના પર ફિદા થઈ જાય છે

All Photo Credit: Instagram