બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા થોડા દિવસો પહેલા તેની સગાઈને લઈને સમાચારોમાં આવી હતી.



સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો સામે આવી હતી



એવું માનવામાં આવે છે કે કૃતિએ બોયફ્રેન્ડ પુલકિત સમ્રાટ સાથે સગાઈ કરી લીધી છે.



કૃતિ કે પુલકિતમાંથી કોઈએ તેમની સગાઈના સમાચારની પુષ્ટી કરી નથી.



દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટો પોસ્ટ કર્યા છે



કૃતિ ખરબંદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે



એક તસવીરમાં અભિનેત્રી દરિયામાં મસ્તી કરતી જોઈ શકાય છે.



મલ્ટીકલર્ડ બિકીનીમાં કૃતિ કિલર લાગી રહી છે.



અભિનેત્રીએ શાદી મેં જરૂર આના, હાઉસફુલ 4, પાગલપંતી જેવી ફિલ્મોમાં જોવા કામ કર્યું છે



All Photo Credit: Instagram