બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

કૃતિ સેનને બ્લેક આઉટફિટમાં તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે

અભિનેત્રીએ શેર કરેલા ફોટામાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

યુઝર્સ એક્ટ્રેસની પોસ્ટ પર આવી કોમેન્ટ કરી રહ્યા છે.

કૃતિ સેનન આગામી ફિલ્મ 'રોમ-કોમ'માં શાહિદ કપૂર સાથે જોવા મળશે.

જો કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને મોકૂફ રાખવામાં આવી છે.

કૃતિ સેનન આગામી ફિલ્મ 'ગણપત' અને 'દો પત્તી'માં પણ જોવા મળશે.

All Photo Credit: Instagram