અભિનેત્રી Paoli Dam બંગાળની જાણીતી એક્ટ્રેસ છે

પાઉલી ડેમનો જન્મ 4 ઓક્ટોબર 1980ના રોજ થયો હતો

પાઉલીએ તેણે હિન્દી વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તે 2022માં વેબ સિરીઝ કર્મ યુદ્ધમાં જોવા મળી હતી.

અભિનેત્રી ફિલ્મ 'હેટ સ્ટોરી'માં જોવા મળી હતી.

પાઓલીએ આ ફિલ્મમાં ખૂબ જ હોટ સીન્સ આપ્યા હતા

આ ફિલ્મના કારણે તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી.

પાઓલીએ બંગાળી ફિલ્મ Chatkrakમાં ટોપલેસ સીન આપ્યો હતો.

પાઓલીને બોલિવૂડમાં ખૂબ સફળતા મળી નથી

All Photo Credit: Instagram