કૃતિએ હાઈ હિલ્સ પહેરી એકથી એક સ્ટાઇલિશ પોઝ આપ્યા. અભિનેત્રી કૃતિ સેનન તેની બબલી સ્ટાઇલ માટે જાણીતી છે. આ વખતે અભિનેત્રીના ક્લાસી અને લેડી બોસ લુકએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફોટામાં કૃતિ ઘણી જ સુંદર લાગી રહી છે સ્મોકી મેકઅપ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે કૃતિ સેનનના ઈન્સ્ટાગ્રામ પર 45 મિલિયન ફોલોઅર્સ છે ફેન્સ તેની સ્ટાઈલના દિવાના છે કીર્તિ દરેક લુકમાં કિલર લાગે છે તેના ફેન્સ તેની સ્ટાઇલના દિવાના છે.