IPL-9માં KKR તરફથી રમતા આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા સુપર મોડેલ છે લોરા સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે રસેલ અને લોરા લાંબા સમયથી રિલેશનશિપમાં છે લોરા વેસ્ટ ઈન્ડિઝની કેટલીક સુપરમોડલ્સમાંની એક છે લોરા ડોમિનિકન રિપબ્લિકની રહેવાસી છે લોરાએ તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે બિકિની લૂકમાં લોરા બહુ હોટ લાગી રહી છે લોરા IPL દરમિયાન ભારત આવતી રહે છે હવે ભારતમાં પણ લોરાને કોઈ ઓળખની જરૂર નથી સમુદ્ર કિનારે લોરાએ મનમોહક પોઝ આપ્યો હતો