ક્રિતી આ સમયે તેની ફિલ્મ ગણપતને લઈને ચર્ચામાં છે

આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ છે

હાલમાં બન્ને તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે

આ દરમિયાન ક્રિતીની કેટલીક તસવીરો સામે આવી છે

આ તસવીરોમાં ક્રિતી ઓલ બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

ફેન્સને અભિનેત્રીની દરેક અદા પસંદ આવે છે

ક્રિતીના ફેન્સ તેની તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

ક્રિતી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo Social Media)