કૃતિ સેનનનો ઇન્ટરનેટ પર ફરી હૉટ લૂક વાયરલ

લેટેસ્ટ બૉલ્ડ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર છવાઇ ગઇ એક્ટ્રેસ

કૃતિએ બ્લૂ-કટ આઉટ ડ્રેસ પહેરીને આપ્યા બૉલ્ડ પૉઝ

કૃતિ સેનન પોતાના ડ્રેસિંગ સેન્સથી ફરીથી ચર્ચામાં

બ્લૂ-કટ આઉટ ડ્રેસમાં કૃતિ સેનન ખુબ બૉલ્ડ લાગી રહી છે

ખાસ ફોટોશૂટની તસવીરો ખુદ શેર કરી છે

બ્લૂ ડ્રેસમાં પોતાના ટૉન્ડ સેક્સી લેગ્સ ફ્લૉન્ટ કર્યા

લૂકને કમ્પલેટ કરવા વાળને ચોટલીમાં ગૂંથ્યા છે

સાથે જ ન્યૂડ કલરની હીલ્સ કેરી કરી છે

કૃતિ સેનન બૉલીવુડી ગૉર્ઝિયસ ડીવા છે

કૃતિએ દરેક પૉઝ પણ ગજબની અદાઓમાં આપ્યા