પ્રજ્ઞા જયસ્વાલ તેના લુકને કારણે ચર્ચામાં રહે છે



પ્રજ્ઞા જયસ્વાલ સાઉથની જાણીતી અભિનેત્રી



પ્રજ્ઞાએ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી



તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો



પોતાની ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહે છે પ્રજ્ઞા



જયસ્વાલે 'ટીટુ એમબીએ'થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો



અભિનેત્રી પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોનું ધ્યાન પણ ખેંચે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અભિનેત્રીના ફોટા આગની જેમ વાયરલ થાય છે



(All Photo Instagram)