કૃતિ સેનની ફ્લોલેસ સ્કિનનું રાજ કૃતિ સેનન એક એક્ટ્રેસની સાથે યૂટ્યૂબર છે કૃતિ સેનને રૂટીન શેર કર્યું છે સ્કિનને હાઇડ્રેઇટ રાખવા 12 ગ્લાસ પીએ છે સ્કિનને હાઇડ્રેઇટ રાખવા હાઇડ્રેઇટ પ્રોડક્ટનો કરે છે ઉપયોગ તે ફેસ વોશ અને ફેસ માસ્ક પણ હાઇડ્રેઇટ યુઝ કરે છે. ટોનર બાદ વિટામિન સી સીરમ અચૂક લગાવે છે તે એસપીએફ યુક્ત મોશ્ચરાઇઝર લગાવે છે. લિપની ડ્રાઇનેસ દૂર કરવા લિપ બામ યુઝ કરે છે. રોજ તાજા ફળો અને સલાડનું કરે છે સેવન