સ્ટાર એક્ટ્રેસ કૃતિકા કામરાએ ફરી એકવાર શાનદાર લૂક શેર કર્યો છે



આ વખતે એક્ટ્રેસે મલ્ટિકલર આઉટફીટમાં ગ્લેમરસ લૂકને બતાવ્યો છે



ટીવીની હિટ હસીના ગણાતી કૃતિકાએ કેમેરા સામે શાનદાર અંદાજ બતાવ્યો છે



તસવીરોમાં કૃતિકા મલ્ટી કલર પ્રિન્ટેડ ડ્રેસમાં દેખાઇ રહી છે



શાનદાર મલ્ટિકલર આઉટફીટમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



લૂકને પુરો કરવા કૃતિકાએ હેરી પૉનીટેલ સાથે સ્મૉકી મેકઅપ કેરી કર્યો છે



કૃતિકા કામરા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. કૃતિકા તેની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



ચાહકો પણ એક્ટ્રેસના આ સ્ટનિંગ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે



વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, કૃતિકા કામરા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે