સાઉથ ઇન્ડિયન સ્ટાર ગર્લ માલવિકા મેનનની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે માલવિકા મેનને હાલમાં જ ઘરમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે માલવિકા મેનન ઘરમાં ખુરશી પર બેસીને અને બારી પાસે ઉભા રહીને પૉઝ આપ્યા છે માલવિકા મેનન રેડ સાડીમાં ક્લીવેજ બતાવતા પૉઝ આપીને અદાઓ ફ્લૉન્ટ કરી છે માલવિકા મેનને લૂકને પુરો કરવા ઓપન હેર, હાથમાં કંગન અને હાઇ હીલ્સ કેરી કરી છે માલવિકા મેનન સાઉથ ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ છે, હૉટ હસીના તરીકે પણ જાણીતી છે 26 વર્ષીય માલવિકા મેનન પોતાની બૉલ્ડ તસવીરો ફેન્સની સાથે અવારનવાર શેર કરતી રહે છે માલવિકા મેનન રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે માલવિકા મેનન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયોથી ઇન્ટરનેટનો પારો ચઢાવે છે તમામ તસવીરો માલવિકા મેનનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે