સ્ટાર એક્ટ્રેસ કૃતિકા કામરાએ ફરી એકવાર લેટેસ્ટ તસવીરોમા નવો લૂક વાયરલ કર્યો છે કૃતિકાએ કેમેરાની સામે એકદમ નવા જ અંદાજમાં પૉઝ આપ્યા છે 'બબલી ગર્લ' કૃતિકા કામરાનો આ વખતે પ્રિન્ટેડ ડ્રેસમાં હૉટ અંદાજ બતાવ્યો છે લૂકને પુરો કરવા કૃતિકા કામરાએ ઓપન હેર સાથે મિનિમલ મેકઅપ કેરી કર્યો છે કૃતિકા કામરાએ ટ્રાન્સપરન્ટ ડ્રેસ સાથે હાઇ હીલ્સ કેરી કરી છે આ મલ્ટિકલર આઉટફીટમાં ગ્લેમરસ લાગી રહી છે કૃતિકા કામરા શાનદાર મલ્ટિકલર આઉટફીટમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે કૃતિકા કામરા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. કૃતિકા તેની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે ચાહકો પણ એક્ટ્રેસના આ સ્ટનિંગ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે