ટીવી સ્ટાર હિના ખાને લેટેસ્ટ લૂકની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે હિના ખાને પોતાના ઘરની બાલકનીમાં ઉભા રહીને પૉઝ આપ્યા છે આ વખતે પિન્ક સૂટ પહેરીને બાલકનીમાં હિના ખાને ફોટોશૂટ કરાવ્યુ છે આ લેટેસ્ટ લૂકમાં ઓપન હેર અને સ્મૉકી મેકઅપ કેરી કર્યો છે એક્ટ્રેસ હિના ખાન પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે આ તસવીરોમાં હિના ખાનનો દેશી અવતાર જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે પિન્ક ડ્રેસમાં હિના બ્યુટી ક્વિનની જેમ પોઝ આપતી જોવા મળે છે હિના છેલ્લે 'ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 13'માં ચેલેન્જર તરીકે જોવા મળી હતી હિના સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો શેર કરતી રહે છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે