કૃણાલની પત્ની પંખુરી દેખાવમાં મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે કૃણાલ પંડ્યા સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે કૃણાલની જેમ પંખુરીને પણ ઘડિયાળનો શોખ છે કૃણાલ-પંખુરીએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા પંખુરીમાં સ્ટાઇલિશ ડ્રેસની સાથે ઘણી હેન્ડ બેગ પણ છે કૃણાલ આઈપીએલ 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમશે આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો તે ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યો છે તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ રમી છે. કૃણાલ પંડ્યા ઘણી ODI મેચોમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે.