નોરા ફતેહી દરેક લૂકમાં લાગે છે હોટ નોરાના દરેક લૂક ફેન્સને દિવાના બનાવે છે સાડી લૂકમાં પણ નોરા ખૂબ જ સુંદર લાગે છે નોરા બોલીવૂડમાં જાણીતુ નામ છે નોરાએ ઓછા સમયમાં બોલીવૂડમાં નામ બનાવ્યું નોરાના સાડી લૂકની હોટ તસવીરો વાયરલ થાય છે નોરા પોતાની ફિટનેસને લઈ જાણીતી છે નોરાની તસવીરો ખૂબ વાયરલ થાય છે ચાહકો નોરાની તસવીરોની આતુરતાથી રાહ જુએ છે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે નોરા