બોલિવૂડ એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા બોલ્ડનેસ માટે જાણીતી છે



તેણે તાજેતરમાં જ નવા ફોટો પોસ્ટ કર્યા છે.



આ ફોટોશૂટમાં તે રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે



ક્રિસ્ટલે પોતાના કરિયરની શરૂઆત સીરિયલ 'એક હજારો મેં મેરી બહના હૈ'થી કરી હતી.



ક્રિસ્ટલનો જન્મ 1 માર્ચ, 1990ના રોજ થયો હતો



તે કોલેજમાં હતી ત્યારે અભિનયની શરૂઆત કરી હતી.



જોકે, એક સમય એવો હતો જ્યારે ક્રિસ્ટલ ડિસોઝા અભિનેત્રી બનવા માંગતી ન હતી.



વાસ્તવમાં ક્રિસ્ટલનું સપનું એર હોસ્ટેસ બનવાનું હતું



ક્રિસ્ટલને વિદેશમાં ખરીદી કરવાનું પસંદ છે.



ક્રિસ્ટલે ફિલ્મ Chehreથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ.