બોલિવૂડ એક્ટ્રેસ Kubbra Sait આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે.

તેણે વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સથી લોકપ્રિયતા હાંસલ કરી હતી

આ વેબ સિરીઝમાં તેણે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી હતી.

કુબ્રા ઘણી હિટ ફિલ્મોનો હિસ્સો રહી ચુકી છે.

Kubbra Sait નો જન્મ 27 જુલાઈ 1983ના રોજ બેંગ્લોરમાં થયો હતો.

તે એક કલાકાર અને રાજકારણી પરિવારમાંથી આવે છે.

Kubbra Sait એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે.

તેણે માઈક્રોસોફ્ટમાં મેનેજર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ સિવાય કુબ્રા સુલતાન, ગલી બોય જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram