કાયલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

બીચ લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી

અભિનેત્રીની બિકીની લુકમાં તસવીરો વાયરલ થતી રહે છે

કાયલી પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સનું દિલ જીતી લે છે

પિંક બિકીનીમાં હોટ લાગી રહી છે કાયલી

(All Photo Instagram)