લેપટોપ ખરીદીતી વખતે આ ટિપ્સને અનુસરો.
વિન્ડો લેપટોપની કિંમત 50 હજારથી વધુ ન હોવી જોઇએ.
આપ Intel Core i5 પ્રોસેસર વાળું લેપટોપ ખરીદો.
લેપટોપમાં ઓછામાં ઓછી 8 GBની રૈમ હોવી જોઇએ.
હાર્ડ ડ્રાઇવ 512 GB સુધી હોવી જોઇએ.
પાવરફુલ એન્ટી વાયરસ સોલ્યુશન પણ ખરીદો