આ રેખા દર્શાવે છે કે, સરકારી નોકરીનો યોગ છે કે નહી
હથેળીમાં સૂર્ય રેખા અને ગુરૂ પર્વતનું વિશેષ મહત્વ છે
ગુરૂ પર્વત પર બનેલ નિશાન શુભતાની નિશાની
સૂર્ય રેખાથી નોકરીમાં સફળતાના યોગ બને છે
ગુરુ રેખા જીવન રેખા તરફ જાય તો પ્રગતિ સૂચવે છે
આ રેખા સરકારી નોકરીના યોગ બનાવે છે
હૃદય, મસ્તિષ્ક, જીવન રાખે એક બીજાને કટ ન કરતી હોય તો
આ સ્થિતિ જીવનમાં સુખ શાંતિ સુચવે છે