દુનિયાનો પહેલો Coca-Cola સ્માર્ટફોન આવો છે

રિયલમીએ લૉન્ચ કર્યો કોકા-કોલા એડિશન સ્માર્ટફોન

રિયલમી 10 પ્રૉ 5G કોકા-કોલા એડિશનમાં લૉન્ચ

આ ફોન 2 ટૉન રેડ અને બ્લેક કલરમાં આવે છે

કોકા-કોલા એડિશનમાં બેક સાઇડ બન્ને કંપનીની બ્રાન્ડિંગ છે

કોકા-કોલા ફોનમાં તમને અલગથી નવું UI મળે છે

આ ફોનમાં કોકા-કોલા રિન્ગટૉન પણ મળે છે

આમાં કોકા-કોલા ફિલ્ટર પણ કેમેરાની અંદર છે

આ ફોનમાં દમદાર બેટરી અને કેમેરા ફિચર્સ છે

Coca-Cola ફોનની કિંમત 20,999 રૂપિયા છે

Thanks for Reading. UP NEXT

Moto E13: 5,000mAhની બેટરી સાથે સૌસ્તો ફોન લૉન્ચ

View next story