પોસ્ટ ઓફિસમાં રોકાણ સૌથી બેસ્ટ માનવામાં આવે છે

બેંકની જેમ લોકો હવે પોસ્ટમાં પણ રોકાણ કરે છે

પોસ્ટની RD સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો

પોસ્ટની RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે

પોસ્ટમાં તમારુ રોકાણ સુરક્ષિત છે

પોસ્ટ RD સ્કીમમાં 9000 મહિને જમા કરો છો તમે

તમને 5 વર્ષ બાદ કુલ 6,42,292 રુપિયા મળશે

60 મહિનામાં તમારુ 5,40,000 રોકાણ હશે

રિટર્ન તરીકે 1,02,292 રુપિયા મળશે

રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો