ટીવી ઈન્ડસ્ટ્રીમા રુબીના ટોપ એક્ટ્રેસમાં સામેલ છે



રુબિના બીગ બોસ 14ની વિનર પણ રહી ચૂકી છે



રુબિના તેની ખુબ સુરતીના કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે



પીળા કલરના ડ્રેસમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી



એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયામાં થઈ વાઈરલ



યેલો ડ્રેસમાં રુબિનાની ઓવરલોડ સુંદરતા જોવા જેવી છે



યેલો ડ્રેસમાં રુબિનાની ઓવરલોડ સુંદરતા જોવા જેવી છે



ઈન્સ્ટાગ્રામ પર રુબિનાના લાખો ફેન્સ છે



રુબિનાનો ગ્લેમરસ લૂક હંમેશા ચર્ચાનો વિષય રહે છે.