ભારતી સિંહની કુલ સંપત્તિ જાણી આપ ચોંકી જશો


ભારતી સિંહે હસાવીને બનાવી કરોડોની સંપત્તિ


સખત મહેનત કરી શૂન્યમાંથી કર્યું સર્જન


હવે ભારતી સિંહ લકઝરી લાઇફ જીવે છે.


ભારતી પોપ્યુલર કોમેડિયન ક્વિન છે


ભારતીની નેટ વર્થ 22 કરોડની સંપત્તિ છે.


એક એપિસોડના 6થી7 લાખ કરે છે ચાર્જ


મહિનાની ઇન્કમ 25 લાખ રૂપિયા છે.


વાર્ષિક 3 કરોડથી વધુની કરે છે કમાણી


ઓડી, મર્સિડીજ, બેન્જ જેવી કાર છે