ઓરેન્જ કલરના ફ્રન્ટ ઓપન ડ્રેસમાં નીતિભા કૌલનો કિલર લુક

ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે સ્ટાઇલિશ દેખાવ

નિતિભા કૌલ કેમેરા સામે ખૂબ જ બોલ્ડ બની ગઈ હતી

નિતિભા પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર કહેર વર્તાવે છે

ચાહકો નિતિભાના બોલ્ડ એક્ટ્સના દિવાના છે

નિતિભાની અલગ શૈલી અને સુંદરતા ચાહકોને ઘાયલ કરે છે

નિતિભા પોતાની હોટનેસથી દિલ જીતી લે છે

નિતિભાએ દિલ્હીની ઘણી ઇવેન્ટમાં જજ રહી ચૂકી છે.

બિગ બોસ છોડ્યા બાદ નિતિભા હવે મોડલ બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે