વિવિયન રિચાર્ડ્સ (Vivian Richards) વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સે વર્ષ 1980થી 1991 સુધી ટીમનું નેતૃત્વ કર્યું ગ્રીમ સ્મિથ (Graeme Smith) દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથે વર્ષ 2003થી 2011 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે એબીડી વિલિયર્સ (AB de Villiers) દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબીડી વિલિયર્સે 2012થી 2017 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે મહેલા જયવર્દેને (Mahela Jayawardene) મહેલા જયવર્દેનેએ 2004થી 2013 સુધી શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું વિરાટ કોહલી (Virat Kohli) વિરાટ કોહલીએ 2013થી 2021 સુધી 95 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે