ઇમ્યુનિટી વધારતાં ડ્રિન્ક ગિલોય સ્ટીકને એક રાત પાણીમાં પલાળો સવારે તેને મસળીને તેનું પાણી પીવો એક ચમચી ગોળ નાખી હળદરનું દૂધ પીવો એપ્પલ બીટ અને ગાજરનું જ્યુસ પીવો સૂંઠવાળું દૂધ પણ ઇમ્યૂનિટી બૂસ્ટર છે. હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને પીવો જે વજન ઘટાડવામાં પણ કારગર છે. અજમા, તુલસી, મરી આદુનો ઉકાળો આ ઉકાળો સંક્રમણથી રક્ષણ કરે છે. આ તમામ ડ્રિન્ક ઇમ્યુનિટી બૂસ્ટર છે.