આજની ભાગદોડ ભરી જિંદગીમાં 'ખીલ'ની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે.

આજની ભાગદોડ ભરી જિંદગીમાં 'ખીલ'ની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે.

ABP Asmita
કિશોરો અને યુવા વર્ગમાં ખીલ એ ખૂબ જ સતાવતી સમસ્યા છે.

કિશોરો અને યુવા વર્ગમાં ખીલ એ ખૂબ જ સતાવતી સમસ્યા છે.

ABP Asmita
યુવાનીમાં પિત્તદોષની પ્રાધાન્યતા હોય છે અને વધેલું પિત્ત લોહીને બગાડે છે

યુવાનીમાં પિત્તદોષની પ્રાધાન્યતા હોય છે અને વધેલું પિત્ત લોહીને બગાડે છે

ABP Asmita
ખીલ મોટે ચહેરા ઉપરાંત ક્યારેક છાતીની વચ્ચે, પીઠ પર, ખભા ઉપર કે ગળા ઉપર પણ થાય છે

ખીલ મોટે ચહેરા ઉપરાંત ક્યારેક છાતીની વચ્ચે, પીઠ પર, ખભા ઉપર કે ગળા ઉપર પણ થાય છે

ABP Asmita

ખીલ માટે જે કારણથી ખીલ થયા હોય તે કારણ દૂર કરવું જોઈએ જેમ કે કબજીયાત રહેતી હોય તો કબજીયાત ના થવા દેવી જોઈએ.

ABP Asmita

અસંતુલિત આહાર, વધુ પડતું તીખું- તળેલું- અથાણા- લીલા મરચાનો ઉપયોગ પણ ખીલના કારણો છે

ABP Asmita

આ સિવાય ઉજાગરા, અપૂરતું પોષણ, અનુચિત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગથી પણ ખીલ થઈ શકે છે

ABP Asmita

યુવાવસ્થામાં થતા હોર્મોનલ ફેરફાર વગેરે કારણોથી પણ ખીલ થાય છે

ABP Asmita

ઘણી વખત માથામાં ખોડો હોય તો ખોડાના કારણે પણ ખીલ થતા હોય છે.

ABP Asmita

ખીલની સમસ્યા માત્ર છોકરીઓની જ નથી પરંતુ છોકરાઓને પણ તે એટલા જ પ્રમાણમાં થતા હોય છે

ABP Asmita