લોકો સામાન્ય રીતે લગ્ન પહેલાં કુંડળી મેળવવા પર ભરોસો મૂકે છે

પણ લગ્ન પછીનું જીવન ખુશહાલ રહે તે માટે થોડાં જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવું પણ એટલું જ જરૂરી છે

પહેલો મહત્વનો ટેસ્ટ: એસ.ટી.ડી ટેસ્ટ

બીજો ટેસ્ટ: જેનેટિક ટેસ્ટ

ત્રીજો ટેસ્ટ: ફર્ટિલિટી ટેસ્ટ

આ ટેસ્ટો કરવાથી પાર્ટનર્સ વચ્ચે વિશ્વાસ મજબૂત બને છે

Published by: gujarati.abplive.com

તો જો તમે લગ્ન કરવાની વિચારમાં છો, તો આ ટેસ્ટ વિશે જરૂર એક વખત વિચાર કરો

કારણ કે લગ્ન પછી કોઈ એકને હેલ્થ પ્રોબ્લેમ થઈ જાય, તો સંબંધમાં તણાવ વધી શકે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી