યાદશક્તિ વધારવાની 5 કારગર ટિપ્સ



આ 5 રીત અપનાવી મેમેરીને કરો બૂસ્ટ



હંમેશા બ્રેઇનને એક્ટિવ રાખો



કંઇકને કંઇક નવું શીખતા રહો



મનપસંદ કામ કરશો તો મેમરી થશે બૂસ્ટ



મેડિટેશન નિયમિત કરવાથી વધશે યાદશક્તિ



વિટામિન મિનરલ્સ યુક્ત હેલ્ધી ફૂડ લો



અખરોટનું સેવન મેમેરી બૂસ્ટ કરશે



6થી7 કલાકની પુરતી ઊંઘ લો



લીલા પાનના શાકનું સેવન કરો