પેઇનકિલર્સ પીડા ઘટાડવા અથવા દૂર કરવા માટે બનાવવામાં આવે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન શરીરને પણ નુકસાન પહોંચાડે છે.