સફેદ વાળનો રામબાણ ઇલાજ સફેદ વાળથી પરેશાન છો તો કરો આ ઉપાય નાની ઉંમરે થઇ રહ્યાં છે વાળ સફેદ? બ્લેક ટીનો પ્રયોગ છે રામબાણ ઇલાજ જેનાથી હેર પ્રાકૃતિક રીતે કરી શકશો બ્લેક બ્લેક ટીમાં એન્ટીઓક્સિડન્ટસ ભરપૂર છે જેનાથી વાળ મજબૂત અને સ્વસ્થ રહેશે, ડુંગળીનો રસ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર છે જે વાળના ડ્રેન્ડર્ફને ખતમ કરવામાં કારગર છે. તેમાં મોજૂદ સલ્ફરથી વાળ ખરતા બંધ થશે એન્ટીઓક્સિડન્ટ-સલ્ફર વાળને બનાવશે મજબૂત