બપોરે જમ્યા બાદ પેટ ફુલી જાય છે



જમ્યા બાદ પાણી પીવાનું ટાળો



પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થઇ જાય છે



જેના કારણે પાચનની ક્રિયા ધીમી પડે છે



આ કારણે ખાધેલું પેટમાં જ પડ્યું રહે છે



આ ખોરાક ગેસ ઉત્પન કરે છે



જેના કારણે પેટ ફુલી જાય છે



જમ્યા બાદ 500 સ્ટેપ ચાલવું જોઇએ



ખૂબ ચાવી ચાવીને જમવાની આદત પાડો



આ બધી જ આદત સ્ટમક બ્લોટિંગથી બચાવશે