વધારે ટનનો AC લાવવાથી બિલમાં વધારો થાય છે

Published by: gujarati.abplive.com

0.8 ટનનો AC 100 સ્ક્વેર મીટર સુધી રૂમ માટે યોગ્ય છે

100થી 150 સ્ક્વેર મીટર રૂમ માટે 1.0 ટનનો AC પરફેક્ટ હોય છે

1.5 ટન AC નો વાપર 150થી 200 સ્ક્વેર મીટર રૂમ માટે શ્રેષ્ઠ છે

250થી 350 સ્ક્વેર મીટર રૂમ માટે 2.0 ટનનો AC યોગ્ય છે

તમારા રૂમના સ્ક્વેર મીટર પ્રમાણે ACના ટનનો પસંદ કરવો

નાના રૂમમાં મોટું AC ઊર્જા વેસ્ટ કરે છે

યોગ્ય AC ટન ઊર્જા અને બિલ બચાવે છે

AC સેટિંગ હવામાન અનુસાર એડજસ્ટ કરવું

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે